VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો
![VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2019/08/24/229893-421227-mathura.jpg?itok=vvVbu0yV)
મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે.
નવી દિલ્હી: મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે. બંને જગ્યાએ મંદિરોમાં ખુબ ભીડ ઉમટી પડવાનું અનુમાન છે. જન્માષ્ટમીના અવસરે મથુરામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં શનિવારે સવાર-સવારમાં આરતી થઈ.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...